સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર

કાશ્મીરના ટુર એજન્ટોની આજીજી, આવું ના કરો, સહેલાણીઓને સુરક્ષા મળશેએજન્ટોએ ઘસીને ના પાડી દીધી કે વાત નથી કરવી અને ધંધો પણ નથી કરવોદર વર્ષે થતો 300 કરોડનો બિઝનેસ ઠેબે મારી દીધોએજન્ટોએ ફ્રી ટિકિટ સહિતના પેકેજ પણ ફગાવી દીધા રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની  એક પણ […]

Continue Reading